• Gujarati News
  • National
  • અકસ્માત | વડપાડા ભીત ગામે ટ્રક પલટી જતાં દાણની ગૂણો માર્ગ પર વિખેરાઇ

અકસ્માત | વડપાડા ભીત ગામે ટ્રક પલટી જતાં દાણની ગૂણો માર્ગ પર વિખેરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉચ્છલ | સોમવારેવહેલી સવારે એક ટ્રક નં (MH-18BG-7888) સીંદખેડા મહારાષ્ટ્રથી વાપી ખાતે ગાય ભેંસનો ખોરાક દાણ ભરીને આવી રહી હતી. તે દરમિયાન ઉચ્છલ નિઝર પરના હાઈવે પર આવલા ઉચ્છલ તાલુકાના વડવાડા ભીત પરના હાઈવે પર આવેલા ઉચ્છલ તાલુકાના વડપાડા ભીત ગામે સામેથી આવતી ટ્રકને બચાવવા જતાં દાણ ભરેલી ટ્રક સાઈડ પર ઉતરી પડી હતી. હાઈવે પર સાઈડ સોલ્ડરિંગ યોગ્ય હોવાથી ટ્રક પલટી મારી ગઈ હતી. જેમાં ડ્રાઈવર કંડક્ટરનો ચમત્કારિક બચાવ થયો હતો. કોઈ જાનહાની થઈ હતી. જેમાં ટ્રકમાં ભરવામાં આવેલ દાણની ગુણો વેરિવેખર થઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...