• Gujarati News
  • National
  • વાંકા ગ્રામસ્થ મંડળ દ્વારા ભાગવત સપ્તાહની ઉજવણી કરાઇ

વાંકા ગ્રામસ્થ મંડળ દ્વારા ભાગવત સપ્તાહની ઉજવણી કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિઝર | નિઝરતાલુકાનાં વાંકા ગામનાં ગ્રામસ્થ મંડળ દ્વારા ભાગવત સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ભાગવત સપ્તાહમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આજુબાજુ ગામનાં લોકો મોટી સંખ્યામાં આવી પહોંચ્યાં હતા. વાંકા ગામનાં ન્યૂ નવયુવક મિત્રો દ્વારા ભાગવત સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...