નિઝર | નિઝરતાલુકાનાં નાસરપુર ગામનાં દિલીપભાઇ સોનજી વસાવેએ સપ્ટેમ્બર 2016માં
નિઝર | નિઝરતાલુકાનાં નાસરપુર ગામનાં દિલીપભાઇ સોનજી વસાવેએ સપ્ટેમ્બર 2016માં લેવામાં આવેલી જીસેટની એક્ઝામમાં ગુજરાતી વિષય પર ક્વોલિફાઇડ થયા છે. જીસેટની એક્ઝામમાં ક્વોલિફાઇડ થતાં નાસરપુર ગામનું તેમજ વસાવે સમાજનું નામ રોશન કર્યું છે. અને હાલ નિઝર તાલુકામાં મિશન મંગલમમા કૉલ્સટર કૉર્ડીનેટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
નિઝરના દિલીપ વસાવે જીસેટની એક્ઝામમાં ક્વોલિફાઇડ થયા