એકલવ્ય મોડેલ રેસી. સ્કૂલ ખોડદામાં ગીત સ્પર્ધા યોજાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિઝર તાલુકાના ખોડદા ખાતે આવેલ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ ખોડદામાં દર વર્ષની જે આ વર્ષે પણ વર્ષી ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વર્ષા ગીતોની રમઝટ વરસાવી અને મેઘરાજાને રિઝવ્યા હતાં. સદર કાર્યક્રમમાં વિભાગ 1માં ચૌધરી ક્રિશકુમાર ડી. એ પ્રથમક્રમ, ગામીત ગૌરવ કુમાર વાય દ્વિતીયક્રમ મેળવ્યો હતો. જ્યારે વિભાગ 2માં વળવી આરતીબહેન આર પ્રથમક્રમ, વસાવા લક્ષ્મીબેહન દ્વિતીયક્રમ મેળવ્યો હતો. શાળા સંચાક મંડળ વતી શાળાના આચાર્ય વિદ્યાર્થીોને અભિનંદન પાઠવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...