તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • નિઝર | તાપીજિલ્લામાં હોળી પર્વનો ખુબ મહોત્વ હોય છે. હોળી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિઝર | તાપીજિલ્લામાં હોળી પર્વનો ખુબ મહોત્વ હોય છે. હોળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિઝર | તાપીજિલ્લામાં હોળી પર્વનો ખુબ મહોત્વ હોય છે. હોળી પર્વ ફાગણ માસના પૂનમના દિવસે મનાવવામાં આવે છે. અને બીજો દિવસ ધૂળેટી તરીકે ઓળખવામાં આવે છે. તાપી જિલ્લાના નિઝર-કુકરમુંડા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં પાંચમના દિવસે પુરુષો વિવિધ વેશભૂષામાં તૈયાર થઇને ઘરૈયા બનીને નાચતા હોય છે. તેમજ ઘરે ઘરે ફાગની ઉઘરાણી કરતાં હોય છે.

પાંચમના દિવસે ઘેરૈયાઓએ ફાગની ઉઘરાણી કરી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો