તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vyara
  • Nizar
  • નિઝર ઉચ્છલ કુકરમુંડામાં દશામાની પ્રતિમાનું વિસર્જન

નિઝર - ઉચ્છલ - કુકરમુંડામાં દશામાની પ્રતિમાનું વિસર્જન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિઝર | નિઝર, ઉચ્છલ - કૂકરમુંડા તાલુકામાં આજ રોજ દશા માતાની મૂર્તિનું તાપી નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. નિઝર -કુકરમુંડા અને ઉચ્છલ તાલુકાઓના ગામડામાં 11/08/2018ના રોજ દશા માતાની મૂર્તિનું ભાવિક ભક્તોએ શ્રાવણ માસના પ્રથમ દિવસે સ્થાપના કરી હતી. દસ દિવસથી ભાવિક ભક્તોએ પૂજા અર્ચના કરી અને ગત રાત્રે માતાની મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...