તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેલ્દા ગામની ટાંકી નજીક કાપડ ભરેલી ટ્રક પલટી ગઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિઝર | નિઝરના વેલ્દા ટાંકીથી કુકરમુંડા તરફ જતા રસ્તા પર આજે સવારે ૬.૦૦ કલાકના અરસામાં કાપડ ભરેલી ટ્રક પલટી ગઈ હતી. આ ટ્રક અહમદાબાદથી ટ્રક નંબર(MH-18.AA-3031) કાપડ ભરીને મહારાષ્ટ્રાના ધુલે શહેરમાં જતી હોય, દરમિયાન ટ્રક ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા ટ્રક રસ્તાની બાજુમાં પલટી ગઈ હતી. ક્રેનની મદદથી ટ્રકને રોડની બાજુમાં પલટી ટ્રકને ભારે જેહમતથી બહાર કાઢવામાં આવી હતી. આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાની થઈ નથી આમ જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...