તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • નિઝર તાલુકાના વેલ્દા ટાંકીથી કુકરમુંડા તરફ એક ટેમ્પો (એમ.એચ 39ડબલ્યુ 0112)માં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિઝર તાલુકાના વેલ્દા ટાંકીથી કુકરમુંડા તરફ એક ટેમ્પો (એમ.એચ- 39ડબલ્યુ-0112)માં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નિઝર તાલુકાના વેલ્દા ટાંકીથી કુકરમુંડા તરફ એક ટેમ્પો (એમ.એચ- 39ડબલ્યુ-0112)માં કેળા ભરીને કુકરમુંડા તરફ જોઇ રહ્યા હોય. દરમિયાન ટેમ્પો ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગૂમાવી દેતા ટેમ્પો રસ્તાની સાઇડે પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. જેમા ટેમ્પોમાં સવાર ત્રણ મજદૂરોને નાની-મોટી ઇજા થઇ હતી. તેમજ બીજા ત્રણ મજદૂરોને ગંભીર ઇજા પહોચતા 108 મારફતે નિઝર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વેલ્દા - કુકરમુંડા માર્ગ પર કેળા ભરેલો ટેમ્પો પલટી ગયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો