તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • નિઝર | નિઝરતાલુકાના રૂમકીતળાવ ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં મંગળવારના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિઝર | નિઝરતાલુકાના રૂમકીતળાવ ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં મંગળવારના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિઝર | નિઝરતાલુકાના રૂમકીતળાવ ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં મંગળવારના રોજ નિઝર -કુકરમુંડાનો કેળવણી સંમેલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કેળવણી સંમેલનમાં તાપી જિલ્લા પંચાયતનાં પ્રમુખ.ગજરાબેન ચૌધરી, જિ.શિક્ષણ સમિતિ ના આધ્ય હરિશભાઈ,જિ.પં સભ્ય મતી.પ્રતિમાબહેન પાડવી, તા.પં નિઝરના પ્રમુખ મતી રજીલાબેન પાડવી ,જિ.શિ.અધિકાર પટેલ સાહેબ.નિઝરના તાલુકા વિકાસ અધિકારી નૈયા ઉપસ્થિત રહ્યા હતા.

રૂમકીતળાવમાં નિઝર કુકરમુન્ડા તાલુકાનું કેળવણી સંમેલન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો