તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • લક્ષ્મીખેડાના પુલ પાસે કાર 30 ફૂટ નીચે ખાબકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લક્ષ્મીખેડાના પુલ પાસે કાર 30 ફૂટ નીચે ખાબકી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નિઝર-ઉચ્છલહાઇવે પર આવતા લક્ષ્મીખેડા ગામના પુલ પાસે આજે સવારના 7 કલાકના અરસામાં સુરતથી નિઝરના મુબારકપુર ગામે આવી રહ્યા હોય, તે દરમિયાન ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર નં (જીજે-5સીએ-4224) 30 ફૂટ નીચે ખાબકી ગઇ હતી. અકસ્માતમાં ચાલકને ઇજા થઇ હતી. જેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો