• Home
  • Daxin Gujarat
  • Tapi District
  • Nizar
  • Nizar - રૂમકીતળાવ ગામ ખાતે અટલજીની પ્રથમ માસિક પુણ્યતીથી પ્રસંગે શ્રધ્ધા સુમન

રૂમકીતળાવ ગામ ખાતે અટલજીની પ્રથમ માસિક પુણ્યતીથી પ્રસંગે શ્રધ્ધા સુમન

નિઝર | નિઝરના રૂમકીતળાવ ગામ ખાતે નિઝર તાલુકા ભાજપા પરિવાર દ્વારા ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી શ્રધ્ધેય...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:00 AM
Nizar - રૂમકીતળાવ ગામ ખાતે અટલજીની પ્રથમ માસિક પુણ્યતીથી પ્રસંગે શ્રધ્ધા સુમન
નિઝર | નિઝરના રૂમકીતળાવ ગામ ખાતે નિઝર તાલુકા ભાજપા પરિવાર દ્વારા ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી શ્રધ્ધેય અટલજીની પ્રથમ માસિક પુણ્યતીથી પ્રસંગે શ્રધ્ધા સુમન અર્પણ તેમજ કાવ્યાંજલી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.આ પ્રસંગે તા.પં.ના ઉપપ્રમુખ દમયંતીબેન નાઇક, સુરજભાઇ વસાવા, દિપકભાઇ પાટીલ, રમેશભાઈ પટેલ, સુહાગભાઇ પાડવી ઉપસ્થિત રહ્યા હતા.

X
Nizar - રૂમકીતળાવ ગામ ખાતે અટલજીની પ્રથમ માસિક પુણ્યતીથી પ્રસંગે શ્રધ્ધા સુમન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App