Home » Daxin Gujarat » Tapi District » Nizar » Nizar - કુકરમુંડામાં બલરામ જયંતિ નિમિત્તે શોભાયાત્રા

કુકરમુંડામાં બલરામ જયંતિ નિમિત્તે શોભાયાત્રા

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:00 AM

નિઝર | કુકરમુંડામાં બલરામ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આજુ બાજુના ગામના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં...

  • Nizar - કુકરમુંડામાં બલરામ જયંતિ નિમિત્તે શોભાયાત્રા
    નિઝર | કુકરમુંડામાં બલરામ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આજુ બાજુના ગામના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા.તાપી જિલ્લાના ભારતીય કિસાન સંઘ ના પ્રમુખ કાંતિભાઈ પટેલની ઉપસ્થિતી બલરામ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં કૂકરમુંડા તાલુકાના ખેડૂતો તથા ભારતીય કિસાન સંઘના તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં.બાળ કલાકારને બલરામની વેશભૂશા ધારણ કરાવી ગાડામાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી, તથા ખેડૂતોના પ્રશ્ન અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ