• Gujarati News
  • National
  • નિઝર તાલુકાનાં રાયગઢ ગામની પ્રાથમિક શાળામાં ગુરૂવારના રોજ વાલી સંમેલન

નિઝર તાલુકાનાં રાયગઢ ગામની પ્રાથમિક શાળામાં ગુરૂવારના રોજ વાલી સંમેલન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિઝર તાલુકાનાં રાયગઢ ગામની પ્રાથમિક શાળામાં ગુરૂવારના રોજ વાલી સંમેલન યોજવામાં આવ્યો હતો. જેમાં ધોરણ-6 થી 8માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે અને તેમનો સર્વાંગી વિકાસ થાય તેમજ વિદ્યાર્થીઓની પ્રગતી વાલીઓ જાણી શકે ઉદ્દેશથી વાલી સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં દરેક ધોરણના વર્ગ શિક્ષકોએ તેમજ વિષય શિક્ષકોએ વિદ્યાર્થીઓની પ્રગતી વિશે વિસ્તૃતમાં માહિતી આપી હતી.વાલી સંમેલનમાં ઉપસ્થિત રહેલા વાલીઓને શાળાનાં આચાર્ય શૈલેષભાઈ વસાવાએ આભાર વ્યક્ત કર્યો હતો.

રાયગઢની પ્રા. શાળામાં વાલી સંમેલનનું આયોજન કરાયું

અન્ય સમાચારો પણ છે...