તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • નિઝર |નિઝરના ખોડદા ખાતે આવેલ એકલવ્ય રેસીડેન્સીમાં 19મી જુલાઈના રોજ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિઝર |નિઝરના ખોડદા ખાતે આવેલ એકલવ્ય રેસીડેન્સીમાં 19મી જુલાઈના રોજ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિઝર |નિઝરના ખોડદા ખાતે આવેલ એકલવ્ય રેસીડેન્સીમાં 19મી જુલાઈના રોજ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુરૂનુ સન્માન અને ગુરૂની મહિમાને ઉજાગર કરવામાં આવી હતી. શાળાકક્ષાએ તમામ વિદ્યાર્થીઓએ પોતાના ગુરુનું સન્માન કર્યુ હતું અને ગુરૂ પાસે આર્શીવાદ મેળવ્યા હતાં. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ગુરૂજનોને તિલક કરી પુષ્પગુચ્છ સાથે સન્માનીત કર્યા હતાં. ધોરણ 6ના વિદય્ર્થીઓએ કૃષ્ણ સુદામાના ગુરુ સાંધીપણ ઋષીની મહિમા દર્શાવતું નાટક રજૂ કર્યુ હતું. ગુરૂનુ મહત્વ સમજાવવા માટે નાનકડો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ખોડદાની એકલ્વય રેસીડેન્સી ખોડદામાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો