રાજપારડીમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝઘડિયા |ઝગડિયા તાલુકાના રાજપારડીના નેત્રંગ જતા રસ્તાપર આવેલે પાણીની પજ્ઞા પરબ શાળામાં જન્માષ્ટમી પર્વની રંગેચંગે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમી પર્વની ઉજવણીના ભાગરૂપે મટકીફોડ સહિતનાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.જેમા બાલકૃષ્ણ ભગવાનને પારણામાં ઝુલાવાયા હતા. ઉજવણીમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભુલકાઓ રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...