તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Netrang
  • નેત્રંગમાં શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ રહેલી બોર્ડની પરીક્ષા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેત્રંગમાં શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ રહેલી બોર્ડની પરીક્ષા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેત્રંગતાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ લેવાઇ રહી છે. છાત્રો શાંતચિત્તે પરીક્ષા આપી સારા ટકા સાથે પાસ થવાનો પ્રયાસ કરી રહયાં છે.

ગુજરાત રાજય મા.-ઉ. મા. શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવાઇ રહી છે. નેત્રંગની ભકતા હાઇસ્કુલ ખાતે પરીક્ષા કેન્દ્રની ફાળવણી કરવામાં આવી છે. ધોરણ 10 અને 12ના છાત્રો શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી રહયાં છે. નિરીક્ષકો સમયાનુસાર બાળકોને બેઠક રૂમમાં બેસાડી પાણી અને આરોગ્યની સગવડ કરી રહયાં છે. પરીક્ષા કેન્દ્રમાં ગેરરીતિ અટકાવવા સીસીટીવી કેમેરા લગાડાયાં છે. કાયદો અને વ્યવસ્થાની જળવાઇ રહે તે માટે કેન્દ્રની બહાર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

કેન્દ્રની બહાર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો

ગેરરીતિ થતી અટકાવવા CCTV કેમેરા લગાવાયાં

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો