તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોરણ 10 અને 12ના છાત્રો શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરણ 10 અને 12ના છાત્રો શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી

નેત્રંગમાં શાંતીપૂર્ણ માહોલમાં બોર્ડ પરીક્ષાઓ લેવાઇ રહી છે. ધોરણ 10 અને 12ના છાત્રો શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી રહયાં છે. નિરીક્ષકો સમયાનુસાર બાળકોને બેઠક રૂમમાં બેસાડી પાણી અને આરોગ્યની સગવડ કરી રહયાં છે. પરીક્ષા કેન્દ્રમાં ગેરરીતિના બનાવો અટકાવવા માટે સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યાં છે. તસવીર-અતુલપટેલ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો