પેજ-4નું અનુસંધાન...

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વસાવાતથા તેના મોટા ભાઇ ગુમાનભાઇ તથા અમારા કુટુંબનાં માણસો સાથે પીંગોટ ગામે આવેલા અને મારી બહેનને જોયેલ તો મરણ ગયેલ હાલતમાં ખાટલામાં પડેલ હતી. લોકો દ્વારા જાણવા મળેલકે મનહરભાઇનું અને માલુબેનનું જમવાનું નહી બનાવવા બાબતે ઝઘડો થયેલ હતો. ભીમસિંગ વસાવાના બનેવીએ તેની બહેનને પરાણાંનાં સપાટા મારતાં શરીરે ગંભીર ઈજાઓ થતાં મોત થયું હતું.બનાવની તપાસ નેત્રંગ પીએસઆઇ એસ.એન. બારીયા કરી રહ્યા છે.

કેચમેન્ટવિસ્તારમાં વરસાદથી....

પાણીનીસારી આવક થઈ છે જેને કારણે નર્મદા ડેમની જળ સપાટી 118.21 થી વધી ને 118.68 મિટરે પહોચી છે.

મધ્ય પ્રદેશ અને મહારાસ્ટ્ર મા નર્મદા કેચમેંટ વિસ્તર મા વધુ વરસદ પડ્યો છે અને જે થી કેચમેંટ વિસ્તાર મા પણ વરસાદ સારો પડ્યો ગત રોજ ઉપરવાસ માથી 19,573 ક્યુસેક પાણી ની આવક થઇ રહિ હતી જે વધી ને આજે 29,776 ક્યુસેક જેટલી થઈ ગઈ છે, અને સામે જાવક બિલકુલ ઓછી હોય પાણી ની સપાટી મા વધારો નોધાય છે અને આમ દર કલાકે જળસપાટીમા 1 થી 2 સે.મી.નો વધારો નોધાય છે.

સંભવિતપુરને પહોંચી....

તમામનાકોન્‍ટેક નંબર વગેરે અદ્યતન રાખવાની રહેશે.

કલેકટર સંદિપ સાગલેએ વિવિધ વિભાગો દ્વારા થતી કામગીરીની સમીક્ષા કરી હતી. જેમાં કાંસની સફાઇ, આરોગ્‍ય વિભાગની તૈયારી, નગરપાલિકા વિસ્‍તારમાં જર્જરિત મકાનો દુર કરવા લેવાયેલા પગલાંઓ વગેરેની માહિતી મેળવી હતી. કલેકટરે તાલુકા મામલતદારોને પોલીસ વિભાગ, સરપંચ, તલાટી, તેમજ બોટ-સાધનોના માલિકો સાથે બેઠક કરવા જણાવ્‍યું હતું. તથા જે તે તાલુકામાં આવેલી સમસ્‍યાઓનું નિરાકરણ તાલુકા મથકોએ ટીડીઓ અને મામલતદાર સાથે બેસીને કરે તેવી સુચનાઓ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...