તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેત્રંગ મામલતદાર કચેરીમાં કથા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નેત્રંગમામલતદાર કચેરી ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં અધિકારીઓ તથા લોકોએ હાજર રહી ભગવાનના પૂજન અર્ચનનો લાભ લીધો હતો. નવ રચિત નેત્રંગ તાલુકાની રચના થયા બાદ તાલુકાની દરેક કચેરીઓ સરકાર દ્વારા વાલીયા તાલુકામાંથી છૂટી પાડી જરૂરિયાત મુજબ શરૂઆત કરી દીધી હતી.જેમાં નેત્રંગ મામલતદાર કચેરી પણ પ્રથમ કરજણ કોલોનીમાં શરૂ કરવામાં આવી હતી.ત્યારબાદ નવું 13 કરોડ રૂપિયાના ખર્ચે સેવાસદન બનાવવામાં આવ્યું છે. મામલતદાર કે.ડી.કોળીએ સત્યનારાયણ ભગવાનની કથા રાખી તેમાં તાલુકાની જનતાને બોલાવી વિધિ સેવક સંજય વસાવાના પરિવારના હસ્તે કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો