• Gujarati News
  • National
  • ચોમાસાના વરસાદથી પ્રકૃતિ જીવંત થઇ ઉઠી છે. ચોમેર લીલી વનસ્પતિ,

ચોમાસાના વરસાદથી પ્રકૃતિ જીવંત થઇ ઉઠી છે. ચોમેર લીલી વનસ્પતિ,

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોમાસાના વરસાદથી પ્રકૃતિ જીવંત થઇ ઉઠી છે. ચોમેર લીલી વનસ્પતિ, ઘાસ ઊગી નીકળતાં જાણે કે ધરતીએ લીલી ચાદર ઓઢી હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત રાજ્યના અડીને આવેલા મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લાના તોરણમાળ હિટ સ્ટેશનનો સૌંદર્ય વધી રહ્યો છે. તોરણમાળ ઘાટનો રસ્તો નાગમોળી વળણ જોઈએ છે.ઘાટનો રસ્તો પગતરી જોવો લાગે છે. અરૂંદ રસ્તા હોવાથી ઘાટમાં ખાલી નાની ગાડી જાય શકે છે.મહારાષ્ટ્ર રાજ્યામા નંદુરબાર જિલ્લાના તોરણમાળ હિટ સ્ટેશન બે નંબર નો હિલ સ્ટેશન તરીકે પ્રસિદ્ધ છે. તસવીર-નિલેશપાટીલ

તોરણમાળ હિલ સ્ટેશનનો સૌંદર્ય

અન્ય સમાચારો પણ છે...