• Gujarati News
  • કામરેજમાં વૃદ્ધનું મોત

કામરેજમાં વૃદ્ધનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામરેજ |કામરેજ ચાર રસ્તા ખાતે ઓવરબ્રિજ નીચે શનિવારના રોજ રાત્રીના વૃદ્ધનું બીમારીના કારણે મોત નીપજયુ હતુ. મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના શાકરદા ગામના વતની અને હાલ કામરેજ ચાર રસ્તા ખાતે ઓવરબ્રિજની નીચે રહેતા 80 વર્ષીય શ્ર્રાવણભાઈ ગોરખભાઈ પાડવીને પેટમાં બીમારી હતી. બીમારીના કારણે શનિવારના રોજ મોત નીપજ્યું હતું. કામરેજ પોલીસ સ્ટેશનના ખોલવડ બીટના જમાદાર સંતોષભાઈએ અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ઘરી છે.