તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જંગલ વિસ્તારમાં વાવાઝોડું, તંત્રને 24 કલાકે ખબર પડી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાનાપોંઢા | તાલુકાના જંગલ વિસ્તારમાં 3જીને બુધવારે સાંજે વીજળીના ચમકારા તેમજ કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. મિની વાવાઝોડા જેવા આ વરસાદમાં આદિવાસીઓના અનેક ઘરોના છાપરા ઊડી ગયા હતા. તદ્ઉપરાંત ખેતરોમાં પણ ભારે ખાનાખરાબી થઈ હોવાની માહિતી મળી રહી છે. આ બાબતે ઘણાં લોકોએ ગુરૂવારે મામલતદારને ફરિયાદોનો મારો કરતા અંતરિયાળ વિસ્તારની આ માહિતી 24 કલાક બાદ પ્રકાશમાં આવી છે. કપરાડાના ગામોમાં સાજે ભારે પવન ફૂંકાતા ખાના ખરાબી સર્જાય હતી જેને લઈ ને કપરાડા તાલુકાનું તંત્ર દોડતું થઈ ગયું હતું ગાજવીજ સાથે ધડાકા ભડાકા મેઘરાજાનું ઘણા સમય ...અનુસંધાન પાના નં. 2

અન્ય સમાચારો પણ છે...