અવસાન નોંધ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આઠવલે : મુકેશરામારાવ આઠવલે (30) મુ.મરોલીબજાર, નુક્કળ ગલી, તા.જલાલપોર, જિ.નવસારી.

સુરતી: મણીબેનરવજીભાઈ સુરતી (75) મુ.વકતાણા, તા.ચોર્યાસી, જિ.સુરત.

લાડ: મંજુલાબેનગુલાબભાઈ લાડ (58) ગોવિંદનગર, શિવપાર્વતી સો. પાછળ, જમાલપોર, જિ.નવસારી.

નાયકા: ગુલાબભાઈઝીણાભાઈ નાયકા (70) મુ.મહુવર (મરોલી બજાર), રાજા ફળિયું, તા.જલાલપોર, જિ.નવસારી.

રાઠોડ: કમુબેનરમેશભાઈ રાઠોડ (50) સિંધીકેમ્પ, ડેનિસ પંપ, પ્રિતમનગર સામે, નવસારી.

યાદવ: મીરાબેનરામતેજ યાદવ (48) ઘેલખડી, સંજયનગર, વોર્ડ નં.11, નવસારી.

પટેલ: ઉષાબેનભીખુભાઈ પટેલ (39) દશેરા ટેકરી, ગણેશ ચોક, નવસારી.

સૌજન્ય: નવસારીસ્મશાનભૂમિ અગ્નિસંસ્કાર સહાયક ટ્રસ્ટ વિરાવળ, નવસારી.