તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • Maroli
 • મરોલી| ગુરુપુર્ણિમા નિમિત્તે ચહેર માતાના મંદિરે મહારાષ્ટ્રમાંથી સુરત,બરોડા,ગોધરા, અમદાવાદ, વલસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મરોલી| ગુરુપુર્ણિમા નિમિત્તે ચહેર માતાના મંદિરે મહારાષ્ટ્રમાંથી સુરત,બરોડા,ગોધરા, અમદાવાદ, વલસાડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મરોલી| ગુરુપુર્ણિમા નિમિત્તે ચહેર માતાના મંદિરે મહારાષ્ટ્રમાંથી સુરત,બરોડા,ગોધરા, અમદાવાદ, વલસાડ તથા આજુબાજુના વિસ્તારોમાંથી ચહેરમાતાના ભક્તો મરોલી ચહેરમાતાના ધામે મોટી સંખ્યામાં આવી દિનેશ મહારાજને ગુરુ તરીકે માનનારાઓએ ગુરુ પુજન કર્યું હતું. માતાજીના મંદિરે જઇ દર્શન બાદ સાત હજારથી વધુ ભક્તોએ મહાપ્રસાદ લીધો હતો. ચહેરમાતાના મંદિરે દર પુનમે તેમજ સુદ પાંચમના દિને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. હજારો ભક્તો માતાજીના દર્શને આવતા હોય છે. તસવીર- ભાસ્કર

ચહેરમાતાના મંદિરે ગુરૂપૂર્ણિમા મહોત્સવ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો