તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • Maroli
 • મરોલી |જલાલપોર તાલુકાના મરોલી વિસ્તારમાં મહુવર ગામમાં પંચાયતની પરવાનગી લઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મરોલી |જલાલપોર તાલુકાના મરોલી વિસ્તારમાં મહુવર ગામમાં પંચાયતની પરવાનગી લઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મરોલી |જલાલપોર તાલુકાના મરોલી વિસ્તારમાં મહુવર ગામમાં પંચાયતની પરવાનગી લઈ મહુવર બાળ ગણેશ મંડળના યુવાનો દ્વારા સવારે 10થી બપોરે 2 વાગ્યા દરમિયાન 200 જેટલા વૃક્ષોનું રોપાણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કેતન પટેલ, ધનંજયભાઈ, જીજ્ઞેશ જાની, દિલીપ રાયકા, વિરલ દેસાઈ તેમજ મહુવર ગામના આગેવાનો, યુવાનો સહિત બાળકો અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. વૃક્ષો તળાવથી પાળ ઉપર માર્ગની બંને સાઈડે ગુજરાતી પ્રા.શાળા સુધી 200 જેટલા વૃક્ષો રોપવામાં આવ્યા હતા.

મહુવરમાં 200 વૃક્ષો રોપાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો