તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અલૂણાંના અંતિમ દિવસે ઉભરાટના દરિયા કિનારે ભીડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અલૂણાંના અંતિમ દિવસે ઉભરાટના દરિયા કિનારે ભીડ

21 જુલાઇ ગુરુવારના દિને અલુણા વ્રતનો છેલ્લો દિવસ હોવાથી કુંવારીકાઓ તેમજ અન્ય લોકો ઉભરાટના દરિયાની સહેલગહે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જયા પાર્વતી વ્રત અલુણાવ્રતનો છેલ્લો દિવસ જાગરાણનો દિવસ હોવાથી મરોલી વિસ્તારનાં ગામડાઓ તથા આજુ-બાજુના ગામડાઓમાંથી વ્રત કરનારી કુંવારીકાઓ, મહિલાઓ અને યુવકો આજના દિને સવારે 10થી સાંજે 7 વાગ્યા દરમિયાન મોટી સંખ્યામાં ઉભરાટ દરિયાકિનારે ઉમટી પડ્યા હતા. દરિયાકિનારો તરફ જતા માર્ગ ઉપર વાહનોની કતાર લાગી હતી. તસવીર-વિનોદ ટંડેલ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો