તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Maroli
  • સુરત| અમરોલીનાં પટેલ પાર્કમાંં રહેતા મનુભાઇ પાટીદાર જાગૃતિમાટે ગાયના છાણની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત| અમરોલીનાં પટેલ પાર્કમાંં રહેતા મનુભાઇ પાટીદાર જાગૃતિમાટે ગાયના છાણની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત| અમરોલીનાં પટેલ પાર્કમાંં રહેતા મનુભાઇ પાટીદાર જાગૃતિમાટે ગાયના છાણની મૂર્તી તૈયાર કરી અમરોલી, ઉત્રાણ, વરાછા વગેરે વિસ્તારો માં ઊંટગાડી લઇને ફરે છે. પાટીદાર સમાજ ની સાચી ઓળખ ખેડુત તરીકે ોવાથી બળદગાડા નો આકાર આપેલો છે. જોકે મૂષકરાજને પીઓપી માંથી બનાવ્યા છે.

ગાયનાં છાણના પોર્ટેબલ ગણપતિની જાગૃતિ યાત્રા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો