Home » Daxin Gujarat » Navsari District » Maroli » Maroli - મરોલી બજાર સહકારી મંડળીની સભા યોજાઇ

મરોલી બજાર સહકારી મંડળીની સભા યોજાઇ

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:51 AM

નવસારી | શ્રી મરોલી બજાર વિ.વિ.કા.સહકકરી મંડળી લી.મુ.મરોલી બજારતા-જલાલપોર જી.નવસારીની 70 મી વાર્ષિક સાધારણ સભા,...

  • Maroli - મરોલી બજાર સહકારી મંડળીની સભા યોજાઇ
    નવસારી | શ્રી મરોલી બજાર વિ.વિ.કા.સહકકરી મંડળી લી.મુ.મરોલી બજારતા-જલાલપોર જી.નવસારીની 70 મી વાર્ષિક સાધારણ સભા, સંસ્થાના રાઈસ મીલ વિભાગ માં રાખવામાં આવી. જેમાં 535 સભાસદોની હાજરીમાં સંસ્થાના પ્રમુખ દિલીપભાઈ મેધાભાઈ રાયકા દ્વારા અહેવાલ અને હિસાબની વિસ્તૃત છણાવટ બાદ તંદુરસ્ત પ્રશ્ર્નોતરી સભાસદો દ્વારા કરવામાં અવી હતી. જેમાં તમામ કામો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ