તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉભરાટમાં કાર અને બાઇક અથડાતાં ચાલક ગંભીર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મરોલી| મરોલી વિસ્તાર ઉભરાટ રોડ ઉપર આવેલ પરૂજણ ગામ પાસે રવિવારના રોજ એક કાર ચાલકે મોટરસાયકલને અડફેટમાં લેતાં અકસ્માત થતા મોટરસાઇકલ ચાલકને ગંભીર ઇજા પહોંચતાં 108 દ્વારા નવસારી પારસી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતની ઘટના સ્થળ પરથી મળતી માહિતી મુજબ મરોલી વિસ્તારમાં ઉભરાટ રોડ પર આવેલ પરસોલી ગામમાં પટેલ ફળિયામાં રહેતા છગનભાઇ કાનજીભાઇ પટેલ કામ અર્થે મરોલી પોતાની બાઇક નં. જીજે. 15. એ. 7627 લઇ કામ અર્થે મરોલી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...