• Gujarati News
  • મરોલીમાં રકતદાન શિબિર યોજાઈ

મરોલીમાં રકતદાન શિબિર યોજાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મરોલીમાં રકતદાન શિબિર યોજાઈ
નવસારી મરોલી-નડોદ સ્થિત એચ.એલ. ઈ. કંપની પરિસરમાં કંપનીના મેનેજર પંકજભાઈના સૂચનથ ચિરાગ નાયક તથા જીiોશ જોગાણીએ રકતદાન કેમ્પનું આયોજન કર્યું હતું. આ કેમ્પમાં કુલ ૫૭ યુનિટ રકત એકત્રિત કરવામાં આવ્યું હતું. પરમાર્થની ભાવનાથી સભર આ અનોખી ભેટનો પ્રેમપૂર્વક સ્વીકાર કરી એમ.ડી. હિમાંશુભાઈએ કામદારોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
સાર સમાચાર