તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અવસાન નોંધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટીલ : ગોવિંદકાશીરામ પાટીલ (ઉ.વ. 74), વનગંગા સોસાયટી, વિજલપોર, તા. જલાલપોર, જિ. નવસારી.

રાઠોડ: લલ્લુભાઈફકીરભાઈ રાઠોડ (ઉ.વ. 65), મુ. મહુવર (મરોલી બજાર), બાવનગાળા, તા. જલાલપોર, જિ. નવસારી.

નાયકા:શોભનાબેનદિપકભાઈ નાયકા (ઉ.વ. 27), મુ. વિજલપોર, સમોદીયા ફળિયા, તા. જલાલપોર, જિ. નવસારી.

બરોડીયા:ભારતીબેનનરેશભાઈ બરોડીયા (ઉ.વ. 35), મુ. ડુંગરી ગામ, તા.જિ. વલસાડ (હા. કાલીયાવાડી રોડ, બાપુનગર, નવસારી)

રાણા: બચુભાઈભાણાભાઈ રાણા (ઉ.વ. 76), મહાકાળી માતાના મંદિરની સામે, રાણા સ્ટ્રીટ, ગોલવાડ, નવસારી.

ગાંધી: અમ્રતલાલખુશાલભાઈ ગાંધી (ઉ.વ. 79), જલારામ સોસાયટી, આશાપુરી મંદિરની પાછળ, વિજલપોર, જિ. નવસારી

રાજુરકર: ડો.વાસંતી પદમાકર રાજુરકર (ઉ.વ. 64), 15- શૈલેષપાર્ક સોસાયટી, પરમેશ ડાયમંડ રોડ, નવસારી.

મિસ્ત્રી: રેવાબેનમણીલાલ મિસ્ત્રી (ઉ.વ. 92), મુ.પો. અંબાડા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સામે, તા.જિ. નવસારી.

સૌજન્ય: નવસારીસ્મશાનભૂમિ અગ્નિસંસ્કાર સહાયક ટ્રસ્ટ વિરાવળ, નવસારી

અન્ય સમાચારો પણ છે...