તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માંડવી | માંડવીતાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા પંચાયત હસ્તકની

માંડવી | માંડવીતાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા પંચાયત હસ્તકની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી | માંડવીતાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા પંચાયત હસ્તકની શાળાના શિક્ષકો વચ્ચે ટેનીશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુદાજુદા કેન્દ્રની આઠ ટીમે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેની ફાઈનલમાં ગોદાવાડી ગોડસંબાની ટીમ તથા રેગામા- મોરીઠાની ટીમ આવી હતી. જેમાં રેગામા મોરીઠા ટીમે 12 ઓવરમાં 88 રન કર્યા હતાં. જ્યારે ગોડસંબા ગોડાવાદીની ટીમે 12 ઓવરમાં 89 રન કરતાં તેમને વિજેતા ઘોષીત કરવામાં આવ્યા હતાં.

માંડવી પ્રાથમિક શિક્ષક સંધની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ

અન્ય સમાચારો પણ છે...