• Gujarati News
  • National
  • કડોદના સહકારી અગ્રણી ભાજપમાં જોડાયા

કડોદના સહકારી અગ્રણી ભાજપમાં જોડાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડોદ | માંડવીખાતે આગમન થયેલ આદિવાસી વિકાસ યાત્રામાં અનેક લોકોએ ભાજપની કંઠી બાંધી હતી. જેમાં બારડોલી તાલુકાના કડોદ ગામના સહકારી અગ્રણી બાલુભાઈ પરસોત્તમભાઈ પ્રજાપતિ પણ ફરી ભાજપમાં જોડાયા હતાં. જેઓ આગઉ ભાજપના ઉચ્ચ હોદ્દાપરથી સેવા આપી ચૂક્યા છે. અને આવનારા દિવસોમાં ફરી પક્ષની કામગીરીમાં સક્રીય થવા જણાવ્યું હતું. બાલુભાઈ ફરી ભાજપમાં જોડાતા તેમના સમર્થકોએ તેમને શુભેચ્છા પાઠવી હતી.

બાલુ પ્રજાપતિ

અન્ય સમાચારો પણ છે...