તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માંડવી | માંડવી તાલુકાની અમલસાડી 2 પ્રાથમિક શાળામાં આયોજિત પ્રવેશોત્સવ

માંડવી | માંડવી તાલુકાની અમલસાડી -2 પ્રાથમિક શાળામાં આયોજિત પ્રવેશોત્સવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી | માંડવી તાલુકાની અમલસાડી -2 પ્રાથમિક શાળામાં આયોજિત પ્રવેશોત્સવ પ્રસંગે વાણીજ્ય વેરા કમિશનર એન. જે. મેજીયેતર ઉપસ્થિત રહ્યાં હતાં. જેમણે બાળકોને પ્રવેશ આપી સત્કાર કર્યા હતાં. શાળા સમિતી તથા ગ્રામજનો અને અગ્રણીઓની હાજરી બાળકોને આવકાર્યા હતાં. અમલસાડી 2 પ્રાથમિક શાળાની સુવિધાઓ તથા અભ્યાસની ગુણવત્તાથી અત્યંત પ્રભાવિત થઈ જણાવ્યું હતું કે શિક્ષક દંપતિ હસુબહેન તથા અશોકભાઈ ચૌધરીનું શાળા યોગદન અદ્દભૂત છે. પ્રાચીન ગુરુકુળ મુજબ શાળાને તથા ગામને તેમજ વિદ્યાર્થીઓ માટે જીવન તન મન ધનથી સમર્પિત કર્યુ છે. ખરેખર શિક્ષક દંપતિને જોઈ ઋષિદંપતિની યાદ આવી છે. શિક્ષક દંપતની કર્તવ્ય નિષ્ઠાથી પ્રભાવિત થઈ શૈક્ષમિક કિટ્સ તથા રોકડ પુરસ્કાર ઉપરાંત ઈન્ટરનેટની સુવિધા આપવાની ખાત્રી આપી હતી.

અમલસાડી ગામની શાળામાં બાળકોને શાળા પ્રવેશ અપાયો

અન્ય સમાચારો પણ છે...