તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માંડવી |માંડવી વિશ્વ વરિષ્ઠ નાગરિક દિનની ઉજવણીના ભાગરૂપે માંડવી સિનિયર

માંડવી |માંડવી વિશ્વ વરિષ્ઠ નાગરિક દિનની ઉજવણીના ભાગરૂપે માંડવી સિનિયર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી |માંડવી વિશ્વ વરિષ્ઠ નાગરિક દિનની ઉજવણીના ભાગરૂપે માંડવી સિનિયર સિટીઝન કલબ દ્વારા 1 ઓક્ટોબરના રોજ પાલિકા પ્રમુખ આશીષભાઈ ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને એક સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. છેલ્લા ઘણા સમયતી કાર્યરત સિનિયર સિટીઝન કલબ દ્વારા વડીલોના મિલન ઉપરાંત સમસ્યા નિરાકરણ માટેના અનેકવિધ પ્રયત્નો થતા રહે છે.

માંડવી ખાતે સિનિયર સિટિઝન ડે નિમિત્તે સ્નેહમિલનનું આયોજન

અન્ય સમાચારો પણ છે...