તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બારાડોલી |નર્મદા જિલ્લાના ગવાલી ગામે રહેતા નિતેશભાઈ વળવી શનિવારના બપોરના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારાડોલી |નર્મદા જિલ્લાના ગવાલી ગામે રહેતા નિતેશભાઈ વળવી શનિવારના બપોરના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારાડોલી |નર્મદા જિલ્લાના ગવાલી ગામે રહેતા નિતેશભાઈ વળવી શનિવારના બપોરના સમયે માંડવીથી ઉમરપાડા રોડ પરથી પસાર થતો હતો. ત્યારે ઉમરપાડા નજીક એક અજાણ્યો વાનનો ચાલક પુરપાટે હંકારી લાવી મોટરસાઇકલને અડફેટમાં લેતા અકસ્માત થયો હતો. જેમાં નિતેશભાઈને શરીરે ગંભીર ઇજા થતાં મોત નીપજયું હતું. જ્યારે વાનનો ચાલક અકસ્માત કરી સ્થળ પરથી ભાગી ગયો હતો. ઉમરપાડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી હતી.

ઉમરપાડામાં વાનની અડફેટે બાઇકચાલકનું મોત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો