તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માંડવી |માંડવી તાલુકાના ઝાબ પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં

માંડવી |માંડવી તાલુકાના ઝાબ પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી |માંડવી તાલુકાના ઝાબ પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જે પ્રસંગે આચાર્ય કલ્પેશભાઈ પટેલે સૌને આવકાર્યા હતાં. ત્યારબાદ વાણિજિયક વેરા અધિકારી ડી. જી. બારૈયાના હસ્તે 35 બાળકોને ધોરણ 10માં પ્રવેશ અપાયો હતો. પ્રસંગે ક્વોરી એસો. તથા સરપંચ તરફથી બાળકોને દફતર, પાટી, પેન, પેન્સિલ, રબર વગેરેની શૈક્ષણિક કિટ્સ આપવામાં આવી હતી.

ઝાબ ગામની પ્રા. શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો

અન્ય સમાચારો પણ છે...