તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બારડોલી | માંડવીતાલુકાના ગોદાવાડી ખાતે રામનગરમાં રહેતા ઠાકરભાઇ બાબરભાઇ પટેલ(51)

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલી | માંડવીતાલુકાના ગોદાવાડી ખાતે રામનગરમાં રહેતા ઠાકરભાઇ બાબરભાઇ પટેલ(51)

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલી | માંડવીતાલુકાના ગોદાવાડી ખાતે રામનગરમાં રહેતા ઠાકરભાઇ બાબરભાઇ પટેલ(51) પોતાના ઘરમાંજ કોઇન અગમ્ય કારણસર ઝેરી દવા ગુરૂવારના રોજ સવારે પી ગયો હતો. જેઅંગે જાણ થતાં તાત્કાલિક સારવાર માટે સરદાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો. જયાં સારવાર બાદ શનિવારના રોજ મોત નીપજયુ હતું. હકીકત અંગે પોલીસે અમોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

ગોદાવાડી ગામે આધેડનો ઝેરી દવા ગટગટાવી આપઘતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો