તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • તળાવખુર્દ ગામનો યુવક 4 દિવસથી ગુમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તળાવખુર્દ ગામનો યુવક 4 દિવસથી ગુમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીતાલુકાના તળાવખુર્દ ગામનો યુવક છેલ્લા 4 દિવસથી ગુમ થતા આખરે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર માંડવી તાલુકાના તળાવખુર્દ ગામે નવુ ફળિયુમાં રહેતા ધનસુખભાઇ નારણભાઇ ઘોઘારી બુધવારના રોજ ઘરેથી માંડવી કામ માટે જતો હોવાનું કહી નીકળ્યો હતો. જે મોડે સુધી પરત ફરતા મોબાઇલ પર સંપર્ક કરતાં ફોન સ્વીચ ઓફ હતો. સગા સબંધીના ઘરે શોધવા છતા મળેલ નથી. જેથી શનિવારે માંડવી પોલીસમાં ગુમ જાણવા જોગ ફરીયાદ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો