તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Mandvi
  • તેજસ આંખની હોસ્પિટલ દ્વારા મફત નેત્ર રોગ નિદાન કેમ્પ

તેજસ આંખની હોસ્પિટલ દ્વારા મફત નેત્ર રોગ નિદાન કેમ્પ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી | દિવ્યજ્યોતિ ટ્રસ્ટ સંચાલિત તેજસ આંખની હોસ્પિટલ દ્વારા 21 ઓગસ્ટના રોજ વ્યારા તાલુકાની ઘેરીયાવાવ પ્રાથમિક શાળામાં તથા માંડવી તાલુકાની દઢવાડા પ્રાથમિક જ્યારે 22 ઓગસ્ટે સાગબારા પ્રકૃતિ જનરલ હોસ્પીટલમાં અને 23 ઓગસ્ટ વ્યારા તાલુકાની ઢોળી ઉમર પ્રા.શાળામાં 26 ઓગસ્ટે માંડવી તાલુકાની ભટવાડા પ્રા.શાળામાં 27 ઓગસ્ટે, માંગરોળ તાલુકાની નાની નરોલી પ્રા.શાળામાં 28 ઓગસ્ટના રોજ, માંડવી તાલુકાનાં રેગામા ગામે કૉમ્યુનિટી હૉલમાં તથા વ્યારા તાલુકાની લખલી દૂધ ડેરી ખાતે મફત નેત્રરોગ નિદાન કેમ્પ રાખવામા આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...