માંડવી તાલુકામાં આદિવાસી દિનની ઉજવણી કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | 9મી ઓગસ્ટનો દિવસ આદિવાસી સમાજનો સ્વમાનનો ગારવવંતો દિવસ હોય દરેક માંડવી તાલુકાના ગામ શાળા કોલેજ અને ખાનગી સંસ્થાઓમાં ઉજવણી કરવા અપિલ કરેલ છે. સવારે 9થી 10 વાગ્યે તોપદરવાજા માંડવી ખાતે એકત્ર થઈ બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી માંડવી નગરમાં રેલી બાદ 11.30 તલાકે માંડવીથી કોયલાબાબા સંકુલ સઠવવા સુધી વાહન રેલી કાઢીને 12થી 2.00 કલાકે જાહેર સભા કરવામાં આવશે. જેમાં સૌ પ્રથમ ધરતી અને પ્રકૃતિ પૂજાબાદ તજજ્ઞ અને પ્રખબર વક્તાઓ દ્વારા આદિવાસી સંસ્કૃતિ બંધારણી અધિકારો અંગે વકતવ્ય આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...