તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બૌધાન યુવક મંડળ દ્વારા ગામમા સફાઈ કામ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | માંડવી તાલુકાના બૌધાન ગામમા બૌધાન યુવક મંડળ દ્વારા ગામમા સફાઈ કામ શરુ કરવામા આવ્યુ છે. જેથી સુંદર ગામ તો સુંદર તાલુકો, સુંદર તાલુકો તો સુંદર જિલ્લો આમ સ્વછતાની જાગૃતિ માટે ગામમાં પહેલ કરી છે. એક કદમ સ્વચ્છતા કી ઓરના સુત્ર સાથે યુવાનોએ ગામનો કચરો ઊંચક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...