તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • માંડવી તાલુકાની ત્રણ ગ્રામ પંચાયતનાં પરિણામો જાહેર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડવી તાલુકાની ત્રણ ગ્રામ પંચાયતનાં પરિણામો જાહેર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંડવીતાલુકાની ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી છૂટી પડેલ પંચાયતોની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા બાદ આજરોજ હાથ ધરાયેલી મતગણતરીમાં વિજેતા ઉમદવારોના નામો જાહેર થતાં સમર્થકો જાણે ઝૂમી ઉઠ્યા હતાં. માંડવી મામલતદાર તથા ચૂંટણી અધિકારી કે. કે. પટેલ અને રાજુભાઈ ચૌધરની સીધી દેખરેખ હેઠળ આજરોજ વહેલી સવારથી જામકૂઈ, લુહારવડ તથા વદેશીયા ગામની પેટા ચૂંટણીની મતગમતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં લુહારવડના સરપંચ તરીકે ઉમદેવાર અનિલભાઈ દિનેશભાઈ ચૌધરી 883 મતો મળતાં વિજેતા ઘોષિત કરયા હતાં. જ્યારે એમના હરિફ ઉમદેવાર મુકેશ ચૌધરીને 669 મતો મળ્યા હતાં. જામકૂઈ ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદાવર સોનજીભાઈ શેરીયાભાઈ વસવાને સૌથી વધુ 422 મતો મળતાં એમને વિજેતા ઘોષિત કરાયા હતાં.

ઉપરાંત વદેશિયાના સરપંચની બેઠક પર ચાર ઉમદેવારોએ ઝંપલાવ્યું હતું. જેમાંથી કંકાબહેન વિલાશભાઈ ચૌધરીને સૌથી વધુ 714 મતો મળતાં એમને પણ ...અનુસંધાન પાના નં. 2

કચેરીમાં વિજેતા ઉમેદવારોના સમર્થકો ઝૂમી ઉઠ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો