તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડવી તાલુકાની...

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંડવી તાલુકાની...

વિજેતાઘોષિત કરાયા હતાં. સરપંચોના પરિણામો સાથે ત્રણેય ગ્રામ પંચાયતના આઠ-આઠ વોર્ડના સભ્યોના પરિણામો પર જાહેર થતાં સમર્થકો કચેરી વિસ્તારમાં ઝૂમી ઉઠ્યા હતાં. જ્યારે પરાજીત થયેલા ઉમેદવારના સમર્થકોમાં જાણે નિરાશા વ્યાપી ઉઠી હતી. વિજેતા ઉમદેવારના સમર્થકોને બોર્ડની પરીક્ષા આપતાં બાળકોને ખલેલ પહોંચે તે બાબતે ધ્યાન આપવાની કાળજી લેવાની અપિલ કરી હતી.

અંત્રોલીથીકારમાં...

કારચાલક રમેશભાઈ નારાણભાઈ બાથાણી (હાલ રહે-મકાન નંબર 8 હરેકુષ્ણ સોસાયટી રામ વાટીકા સોસાયટીની પાછળ વેંલજા મુળ રહે-બામણાસાગીર તા-તાલાલા જિ-ગીર સોમનાથ) તથા ગિરિશ કનુભાઈ સોજીત્રા હાલ (રહે- 94 સુખ દર્શન સોસાયટી અંત્રોલી મુળ રહે-હરીપરા તા-ઘારી જિ-અમરેલી)ની કારમાં તપાસ કરતા વિદેશી દારૂના જથ્થાની નાની-મોટી કુલ્લે 120 બોટલ નંગ કિંમત 51,360 તથા ઈન્ડીકા કાર કિંમત 1,20,000 સેંમસગ કંપનીનો મોબાઈલ કિંમત 500 મળી કુલ્લે 1,71,860નો મુદામાલ પકડયો હતો. બન્ને ઈસમની ધરપકડ કરીને પ્રોહીબીશન એકટ હેથળનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ઘરી છે.

છેલ્લા પાનાનું અનુસંધાન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો