તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • બારડોલી | માંડવીતાલુકાના તળાવખુર્દ ગામે નવુ ફળિયુમાં રહેતા ધનસુખભાઇ નારણભાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલી | માંડવીતાલુકાના તળાવખુર્દ ગામે નવુ ફળિયુમાં રહેતા ધનસુખભાઇ નારણભાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | માંડવીતાલુકાના તળાવખુર્દ ગામે નવુ ફળિયુમાં રહેતા ધનસુખભાઇ નારણભાઇ ઘોઘારી બુધવારના રોજ ઘરેથી માંડવી કામ માટે જતો હોવાનું કહી નીકળ્યો હતો. જે મોડે સુધી પરત ફરતા મોબાઇલ પર સંપર્ક કરતાં ફોન સ્વીચ ઓફ હતો. સગા સબંધીના ઘરે શોધવા છતા મળેલ નથી. જેથી શનિવારે માંડવી પોલીસમાં ગુમ જાણવા જોગ ફરીયાદ આપવામાં આવી હતી.

માંડવીના તળાવખુર્દ ગામનો યુવાન ચાર દિવસથી ગુમ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો