• Gujarati News
  • National
  • માંડવી સાઈદીપ મંદિરના પાટોત્સવનું આયોજન

માંડવી સાઈદીપ મંદિરના પાટોત્સવનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી | માંડવીખાતે આસ્થાના પ્રતીકરૂપ સાઈ દીપ મંદિરના સત્તરમા પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 16 ઓગસ્ટે સવારે 7.00 કલાકે પૂજનવિધિ તથા 10 વાગ્યે પાલખીયાત્રા કાઢવામાં આવશે. પાલખી યાત્રા નીકળ્યા બાદ ભાર્ગવ સમાજની વાડીમાં મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવેલ છે. સાંઇદીપ મંદિરના પાટોત્સવમાં ભાગ લઇ ધર્મલાભ મેળવવા ભક્તજનોને આયોજક તરફથી અનુરોધ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...