• Gujarati News
  • National
  • માંડવી | માંડવીતાલુકા હેલ્થ ઓફિસર તથા મેડિકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ

માંડવી | માંડવીતાલુકા હેલ્થ ઓફિસર તથા મેડિકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી | માંડવીતાલુકા હેલ્થ ઓફિસર તથા મેડિકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ વી. એફ. હાઈસ્કૂલ માંડવી ખાતે શાળાના બાળકો, શિક્ષકો તથા આરોગ્ય ખાતાના કર્મચારીઓ દ્વારા વિશ્વ વસતિ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુદાજુદા બેનરો તથા સૂત્રોચ્ચારો સાથે જનજાગૃતિ લાવવા પ્રયત્નો હાથ ધરાયા હતાં. તસવીર- જિતેન્દ્રસિંહ પરમાર

માંડવી વિશ્વ વસતિ પખવાડિયા નિમિત્તે રેલીનું આયોજન કરાયું

અન્ય સમાચારો પણ છે...