• Gujarati News
  • National
  • માંડવી | તાપીહાલમાંપડી રહેલા વરસાદ અને સૂસવાટાભેર ફૂંકાતા પવનમાં તરસાડાથી

માંડવી | તાપીહાલમાંપડી રહેલા વરસાદ અને સૂસવાટાભેર ફૂંકાતા પવનમાં તરસાડાથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી | તાપીહાલમાંપડી રહેલા વરસાદ અને સૂસવાટાભેર ફૂંકાતા પવનમાં તરસાડાથી માંડવી નગર તરફ જતા માર્ગ પર પુલ પહેલા આવેલ એક તોતિંગ વૃક્ષની ડાળી પવનમાં તૂટી ગઈ હતી. મહાકાયવૃક્ષની ડાળી પણ મોટી હોવાથી રોડ પડતાં એક તરફનો વાહન વ્યવહાર થોડા સમય માટે બંધ થઈ ગયો હતો. જોકે, સ્થાનિકોની મદદથી ડાળીને દૂર કરી વાહન વ્યવહાર કાર્યરત કરવામાં આવ્યો હતો.

તરસાડી- માંડવી માર્ગ પર વૃક્ષની ડાળી પડતાં વાહનવ્યવહારને અસર

અન્ય સમાચારો પણ છે...