તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • માંડવીમાં 27 લાખના દારૂ પ્રકરણમાં વોન્ટેડ આરોપી ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડવીમાં 27 લાખના દારૂ પ્રકરણમાં વોન્ટેડ આરોપી ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીતાલુકાના જામણકૂવા ગામની સીમમાં ખેતરાડી વિસ્તારમાં વગર પાસ પરમીટે વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. 27,82,800નો વિદેશી દારૂ તથા જેટલી ર્સ્કોપિયો ગાડી અંદાજિત 24 લાખ એક પિકઅપ ગાડી 7 લાખ અને એક ટ્રક 6 લાખ મળી કુલે 64,82,800નો મુદ્દામાલ સ્થળ ઉપર રાખી પોલીસની રેડ જોઈ તોહમદારો ભાગી છૂટ્યા હતાં.

દારૂની હેરાફેરીના ગુનાના આઠ જેટલા આરોપીઓને અટક કરવામાં આવી હતી. જ્યારે હર્ષદ કનુભાઈ ચૌધરી (રહે. ડોલવણ, આશ્રમ ફળિયુ)ને વોન્ટેડ જાહેર કર્યો હતો. જે આરોપીની ધરપકડ માટે માંડવી પોસી એચ. એમ. ચૌહણે કવાયત શરૂ કરી દબોચી લીધો હતો. પોલીસ રિમાન્ડ મેળવી વધુ તપાસ આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો