તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વાંકલ | ટ્રાયબલસબપ્લાન માંડવી અને દિવ્ય જ્યોતિ ટ્રસ્ટના સહયોગથી પ્રાથમિક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંકલ | ટ્રાયબલસબપ્લાન માંડવી અને દિવ્ય જ્યોતિ ટ્રસ્ટના સહયોગથી પ્રાથમિક

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાંકલ | ટ્રાયબલસબપ્લાન માંડવી અને દિવ્ય જ્યોતિ ટ્રસ્ટના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંકલ ખાતે આંખના ડાયબીટીક રેટીનોપેથી કેમ્પ યોજાયો કુલ 140 દર્દીઓએ લાભ લીધો, બ્લડ સુગરના 52 દર્દી, મોતિયાના 20 દર્દીઓએ લાભ લીધો દિવ્ય જ્યોતિ ટ્રસ્ સંચાલિત તેજસ આંખની હોસ્પટલનો કેમ્પનું આયોજન પ્રા. આ. કેન્દ્ર વાંકલ ખાતે કરવામાં આવ્યું હતું. તેમાં 140 દર્દીઓએ લાભ લીધો હતો. બ્લડ સુગરન 52 દર્દી અને મોતિયાના 20 દર્દીઓને તેજસ આંખની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતાં. ડાયબીટીસ વાળા દર્દીઓની આંખ તપાસનો લાભ દર્દીઓએ ઉઠાવ્યો હતો. તેજસ આંખની હોસ્પિટલના સર્જન ડો. રાહુલ સુરતી અને વાંકલ પ્રા. આ. કેન્દ્રના ડો. હેમલતા સવાણી તેમજ સ્ટાફે સેવા આપી હતી.

વાંકલ ગામના આઈ કેમ્પનો 140 લોકોએ લાભ લીધો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો